0

દરેક ‘મા-બાપ’ અને ‘યુવક-યુવતીઓ’ને વાંચવા લાયક ગુજરાતી પુસ્તક..

0001you can also buy through amazon.in
amazon-logo_transparent
Advertisements
0

..કે હવે હું થાકી ગયો છું…

નિરાંતે ભરી લઉં શ્વાસ,
ને ઉડી જઉં આકાશમાં…
..કે હવે હું થાકી ગયો છું…

જાત-પાતની ડાહી વાત,
નથી રહ્યો હવે વિશ્વાસ..
..કે હવે હું થાકી ગયો છું…

Click here to read more…
0

ટુંકી.. છે આ જિંદગી…

જીવી લે…પ્રેમથી જરા,
ટુંકી.. છે આ જિંદગી…
ન તને ખબર,
ન મને ખબર,
કોયડો.. આ જિંદગી…
જીવી લે..પ્રેમથી જરા…(X1)
Click here to read more…
0

જય ગજાનંદ..જય ગજાનંદ…

ગજાનંદના દરેક ભગત માટે…

નાચે ભગત શેરી શેરી ગલી ગલી,
એ મહેમાન બનેલા ગજાનંદ જાય..

Click here to read more…
Image
0

Coming Soon : ભૂખબારી – સત્ય ઘટનાઓ પર આધારિત ગુજરાતી પુસ્તક…

દરેક ‘મા-બાપ’ અને ‘યુવક-યુવતીઓ’ને વાંચવા લાયક ગુજરાતી પુસ્તક, આજે જ ખરીદો.

Continue reading

0

‘પરિવાર’નાં દરેક ‘સભ્ય’ને વાંચવા લાયક…

‘મોબાઈલ બગડે તો બાળક જવાબદાર, અને બાળક બગડે તો મોબાઈલ જવાબદાર, તો પછી તમારી જવાબદારી શુંં?’ – રાકેશ પંચાલ ‘વિસામો’

bhookhbaari

 

0

ઘરનું રસોડું અને સમાજની ‘સ્વસ્થ અને સ્વચ્છ’ માનસિક્તા…

સમાજમાં સ્વસ્થ માનસિક્તા એટલી જ જરૂરી છે, જેટલી જરૂરિયાત એક ઘરમાં રસોડાની હોય છે.

તમે કહેશો કે સમાજની સ્વસ્થ અને સ્વચ્છ માનસિક્તા અને ઘરનું રસોડું આ બે વચ્ચે કેમનો તાલમેલ મેં બેસાડી દીધો, ચોક્કસ તમને સવાલ થવો જ જોઈએ. ઘરનું રસોડું આપણને અનેક વાતો શીખવી જાય છે. જેના પર આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી. અથવા તો ધ્યાન આપવાનો સમય જ મળતો નથી. હવે તમે વિચારો, તમને રસ નથી કે સમય મળતો નથી કે પછી તમને આ બાબતે કોઈ દરકાર જ નથી.